NCSC-2020-2021-is-a-National-Childrens-Science-Congress

શાળાદીઠ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)- 2023

નમસ્કાર, જય વિજ્ઞાન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)- 2023નું આયોજન થનાર છે. આ એક જ કાર્યક્રમ એવો છે કે જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી શકે છે. 10 થી 17 વર્ષની ઉંમરના જ બાળક પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે, તેનું નિરાકરણ લાવતો થાય અને આ લઘુ સંશોધન આગળ જઈ સમાજને ઉપયોગી બને. છેલ્લા 3 વર્ષથી આ કાર્ય પુરજોશમાં ચાલે છે. દર વર્ષે સમગ્ર જિલ્લામાંથી આવેલ પ્રોજેક્ટોનું જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાય છે તેમાંથી 10 પ્રોજેક્ટ રાજયક્ક્ષાની સ્પર્ધામાં પસંદગી પામે છે. રાજય કક્ષાની સ્પર્ધામાં દરેક જિલ્લાના 10-10 પ્રોજેક્ટ વચ્ચે સ્પર્ધા થાય છે અને જિલ્લાવાર ઓછામાં ઓછા એક કે જો ગુણવત્તા સભર હોય તો વધુ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે છે.

આ વર્ષ આપણા મહેસાણા જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ ખૂબ જ સારું રહે તેમજ ગુજકોસ્ટ- ગાંધીનગરની અમને સૂચન મુજબ 4500 જેટલા પ્રોજેક્ટમાં 9000 જેટલા બાળકો સામેલ થાય અને સમગ્ર ગુજરાતમાં કુલ 3 લાખ વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમમાં રસ લેતા થાય તે ઉદ્દેશથી દરેક શાળાએ પાંચેય સબથીમમાં ત્રણ – ત્રણ એમ પાંચ પ્રોજેક્ટમાં ફરજીયાત સામેલ થાય તેવું આયોજન કરશો.

આપણા બાળકો આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- મહેસાણા શિક્ષકોને અને બાળકોને જરૂરી તમામ માહિતી પુરી પાડવામાં આવશે. આ સાથે NCSC-2023 બ્રોસર સામેલ છે. આ પરિપત્ર સાથેનું રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ સંપૂર્ણ ભરી 31 ઓગસ્ટ, 2023 પહેલાં ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. વધુ માહિતી માટે આપ વિજ્ઞાન કેદ્ર- મહેસાણાના કો-ઓર્ડિનેટરશ્રી ભરતકુમાર પંચાલ (9824687561) પર સંપર્ક કરી શકો છો.

સમગ્ર રાજયમાં NCSC-2022 ક્ષેત્રે મહેસાણા જિલ્લાનો દેખાવ આપના સહકારથી જરૂર સારો રહેશે તેવી અમને પૂર્ણ શ્રધ્ધા છે.

સામેલ થનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને પાંચેય સબથીમમાં સામેલ થનાર શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવશે.

NCSC-2020-2021-is-a-National-Childrens-Science-Congress

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)- 2023

શાળાદીઠ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)- 2022

નમસ્કાર, જય વિજ્ઞાન

         ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા અને ડી.ઇ.પી.ઓ. કચેરી મહેસાણા સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ -22 (NCSC-2022) કાર્યક્રમ સફળતાથી ચાલી રહ્યો છે. આ એક જ કાર્યક્રમ એવો છે કે જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી શકે છે. 10 થી 17 વર્ષની ઉંમરના જ બાળક પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે, તેનું નિરાકરણ લાવતો થાય અને આ લઘુ સંશોધન આગળ જઈ સમાજને ઉપયોગી બને. છેલ્લા 2 વર્ષથી આ કાર્ય પુરજોશમાં ચાલે છે. દર વર્ષે સમગ્ર જિલ્લામાંથી આવેલ પ્રોજેક્ટોનું જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાય છે તેમાંથી 10 પ્રોજેક્ટ રાજયક્ક્ષાની સ્પર્ધામાં પસંદગી પામે છે. રાજય કક્ષાની સ્પર્ધામાં દરેક જિલ્લાના 10-10 પ્રોજેક્ટ વચ્ચે સ્પર્ધા થાય છે અને જિલ્લાવાર ઓછામાં ઓછા એક કે જો ગુણવત્તા સભર હોય તો વધુ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે છે.

                     આ વર્ષ આપણા મહેસાણા જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ ખૂબ જ સારું રહે તેમજ ગુજકોસ્ટ- ગાંધીનગરની અમને સૂચન મુજબ 3000 જેટલા પ્રોજેક્ટમાં 6000 જેટલા બાળકો સામેલ થાય અને સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમમાં રસ લેતા થાય તે ઉદ્દેશથી દરેક શાળાએ પાંચેય સબથીમમાં એક-એક એમ પાંચ પ્રોજેક્ટમાં ફરજીયાત સામેલ થાય તેવું આયોજન કરશો.

                      આપણા બાળકો આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- મહેસાણા શિક્ષકોને અને બાળકોને જરૂરી તમામ માહિતી પુરી પાડવામાં આવશે. આ સાથે NCSC-2022 બ્રોસર સામેલ છે. આ પરિપત્ર સાથેનું રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ સંપૂર્ણ ભરી 30 જૂન 2022 પહેલાં ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. વધુ માહિતી માટે આપ વિજ્ઞાન કેદ્ર- મહેસાણાના કો-ઓર્ડિનેટરશ્રી ભરતકુમાર પંચાલ (9824687561) પર સંપર્ક કરી શકો છો.

                      સમગ્ર રાજયમાં NCSC-2022 ક્ષેત્રે મહેસાણા જિલ્લાનો દેખાવ આપના સહકારથી જરૂર સારો રહેશે તેવી અમને પૂર્ણ શ્રધ્ધા છે.

                      સામેલ થનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને પાંચેય સબથીમમાં સામેલ થનાર શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવશે.

NCSC-2020-2021-is-a-National-Childrens-Science-Congress

શાળાદીઠ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ (NCSC)- 2022

નમસ્કાર, જય વિજ્ઞાન

                     ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા અને ડી.ઇ.ઓ. કચેરી મહેસાણા સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ -22 (NCSC-2022) કાર્યક્રમ સફળતાથી ચાલી રહ્યો છે. આ એક જ કાર્યક્રમ એવો છે કે જે ગામડા કે શહેરના બાળકોને શાળા કક્ષાએથી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી શકે છે. 10 થી 17 વર્ષની ઉંમરના જ બાળક પોતાની આજુબાજુ ઉદભવતી સમસ્યાને ઓળખે, તેનું નિરાકરણ લાવતો થાય અને આ લઘુ સંશોધન આગળ જઈ સમાજને ઉપયોગી બને. છેલ્લા 2 વર્ષથી આ કાર્ય પુરજોશમાં ચાલે છે. દર વર્ષે સમગ્ર જિલ્લામાંથી આવેલ પ્રોજેક્ટોનું જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજાય છે તેમાંથી 10 પ્રોજેક્ટ રાજયક્ક્ષાની સ્પર્ધામાં પસંદગી પામે છે. રાજય કક્ષાની સ્પર્ધામાં દરેક જિલ્લાના 10-10 પ્રોજેક્ટ વચ્ચે સ્પર્ધા થાય છે અને જિલ્લાવાર ઓછામાં ઓછા એક કે જો ગુણવત્તા સભર હોય તો વધુ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે છે.

                     આ વર્ષ આપણા મહેસાણા જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ ખૂબ જ સારું રહે તેમજ ગુજકોસ્ટ- ગાંધીનગરની અમને સૂચન મુજબ 3000 જેટલા પ્રોજેક્ટમાં 6000 જેટલા બાળકો સામેલ થાય અને સમગ્ર ગુજરાતમાં કુલ 2 લાખ વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમમાં રસ લેતા થાય તે ઉદ્દેશથી દરેક શાળાએ પાંચેય સબથીમમાં એક-એક એમ પાંચ પ્રોજેક્ટમાં ફરજીયાત સામેલ થાય તેવું આયોજન કરશો.

                      આપણા બાળકો આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- મહેસાણા શિક્ષકોને અને બાળકોને જરૂરી તમામ માહિતી પુરી પાડવામાં આવશે. આ સાથે NCSC-2022 બ્રોસર સામેલ છે. આ પરિપત્ર સાથેનું રજીસ્ટ્રેશન ગુગલ ફોર્મ સંપૂર્ણ ભરી 30 જૂન 2022 પહેલાં ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. વધુ માહિતી માટે આપ વિજ્ઞાન કેદ્ર- મહેસાણાના કો-ઓર્ડિનેટરશ્રી ભરતકુમાર પંચાલ (9824687561) પર સંપર્ક કરી શકો છો.

                      સમગ્ર રાજયમાં NCSC-2022 ક્ષેત્રે મહેસાણા જિલ્લાનો દેખાવ આપના સહકારથી જરૂર સારો રહેશે તેવી અમને પૂર્ણ શ્રધ્ધા છે.

                       સામેલ થનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને પાંચેય સબથીમમાં સામેલ થનાર શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવશે.

NCSC-2020-2021-is-a-National-Childrens-Science-Congress

29th National Children Science Congress 2021

સમગ્ર દેશમાં બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ નું આયોજન કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ NCSC નેટવર્ક દ્વારા કરવામાં આવેલ છે જે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ નામના પ્રોજેક્ટ થી ૧૯૯૧ થી અમલમાં છે. જેની ફોકલ થીમ Science For Sustainable Living (ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન) છે.આ પ્રોજેક્ટમાં ૧૦ થી ૧૪ વર્ષ જુનિયર અને ૧૪ થી ૧૭ વર્ષ સીનીયર કેટેગરી ના બાળકોમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર પ્રસાર થાય તે મુખ્ય હેતુ છે.તેના અનુસંધાને દરેક જીલ્લામાં ગુજકોસ્ટ પ્રેરિત જે તે લોક વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ પ્રોજેક્ટની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. ) નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૦૨૧ની ફોકલ થીમ “Science For Sustainable Living” વિષય પર નીચેના પાંચ વિભાગો પૈકી રહેશે. (i)Ecosystem For Sustainable Living (ii)Appropriate Technology for Sustainable Living (iii)Social Innovation For Sustainable Living (iv)Design, Development, Modeling and Planning For Sustainable Living (v)Traditional Knowledge System For Sustainable Living નોંધ:- (૧) પ્રોજેક્ટમાં ભાગ લેવા ઈચ્છતી શાળાઓએ પાછળ બીડેલ રજીસ્ટ્રેશન ફોર્મ-A સંપૂર્ણપણે ભરી ૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે કુરિયર, વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા મોકલવાનું રહેશે. (૨) પ્રોજેક્ટ વિષે વધુ માહિતી માટે અને ફોર્મ મોકલવા માટે સંપર્ક: ૯૮૨૪૬૮૭૫૬૧(ભરતકુમાર કે. પંચાલ) ઇમેલ: dcscmehsana627@gmail.com (૩) જિલ્લા કક્ષાનો NCSC કાર્યક્રમ અંદાજીત સપ્ટેમ્બર મહિના ના અંતમાં યોજાશે જેની તારીખ,સમય અને સ્થળ(ઓનલાઈન/ઓફલાઈન) વગેરે માહિતી આપે ફોર્મમાં ભરેલ મોબાઈલ નંબર અથવા ઈમેલ દ્વારા આપવામાં આવશે.

Copyright © dcscmehsana 2018 — All rights reserved.