રાષ્ટ્રીય ડોક્ટર દિવસ.
ખગોળીય ઘટના : મહેસાણામાં 20 સેકન્ડ માટે પડછયો ગાયબ.
આત્મનિર્ભર બનાવ મહિલાઓ સીવણકામ શીખી.
બાળ વિજ્ઞાન પરિષદમાં 16 છાત્રોએ પ્રોજેક્ટ રજુ કર્યા.
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેક્સિનેશન કેમ્પ.
ગુજકોસ્ટ, ગાંધીનગર અને TCS દ્વારા State Level – National Rural IT Quiz ઓનલાઈન યોજવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાના પસંદ થયેલ વિદ્યાર્થીઓએ State Level – National Rural IT Quiz માં ડિજીટલ માધ્યમથી જોડાઈ સ્પર્ધામાં સહભાગી બન્યા.
બાળ વિજ્ઞાન પરિષદમાં 16 છાત્રોએ પ્રોજેક્ટ રજુ કર્યા.